કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ચર્ચામાં રહેલ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? અક્ષય દેસાઈ આબિદ સુરતી ભરત ખેની રામ મોરી અક્ષય દેસાઈ આબિદ સુરતી ભરત ખેની રામ મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં રાજમાતા વિજ્યારાજે સિંધિયા એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા મુકી ? ભોપાલ ગ્વાલિયર ઈન્દોર બિલાસપુર ભોપાલ ગ્વાલિયર ઈન્દોર બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 41 51 31 55 41 51 31 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP