સામાન્ય વિજ્ઞાન (General Science) ડી એન્ટ ટી લોસ એટલે ____ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? સીલ્વીકલ્ચર ટેક્સીડરમી ટીશ્યુકલ્ચર એપીકલ્ચર સીલ્વીકલ્ચર ટેક્સીડરમી ટીશ્યુકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? ગ્લેન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ વેલેન્ટીના ગ્લેન યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? ખેતીવાડી આપેલ તમામ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી આપેલ તમામ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? માઈક્રોવેવ ક્ષ કિરણો ઈન્ફ્રારેડ અલ્ટ્રાવાયોલેટ માઈક્રોવેવ ક્ષ કિરણો ઈન્ફ્રારેડ અલ્ટ્રાવાયોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP