કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

સત્યદેવ નારાયણ આર્ય
લા. ગણેશન
જગદીશ મુખી
બી.ડી. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ગુજરાત
હરિયાણા
રાજસ્થાન
ઉ.પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ)
સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વિશ્વ દૃષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ?

ઓક્ટોબરના બીજા બુધવારે
ઓક્ટોબરના બીજા ગુરુવારે
ઓક્ટોબરના બીજા શનિવારે
ઓક્ટોબરના બીજા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP