સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? તાંબુ સોનું કાચ ચાંદી તાંબુ સોનું કાચ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિફોનના શોધકનું નામ આપો. ચાર્લ્સ કોરિયા જ્હોન સ્ટીમ રાઈટ બ્રધર્સ એલેક્ઝાન્ડર બેલ ચાર્લ્સ કોરિયા જ્હોન સ્ટીમ રાઈટ બ્રધર્સ એલેક્ઝાન્ડર બેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? ક્ષોભ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ બ્રાહ્મ મંડળ સમતાપ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? સલ્ફર કાર્બન એમોનિયા લોખંડ સલ્ફર કાર્બન એમોનિયા લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી ? બેન્જામિન ફ્રેન્કલિન આઈઝેક ન્યુટન આલ્બર્ટ આઈન્સ્ટાઈન મેરી ક્યુરી અને પેરી કયુરી બેન્જામિન ફ્રેન્કલિન આઈઝેક ન્યુટન આલ્બર્ટ આઈન્સ્ટાઈન મેરી ક્યુરી અને પેરી કયુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP