કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે જેરુસલેમની ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પરત લીધી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા UAE ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા UAE ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી શશી થરૂર રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી શશી થરૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1975 1949 1923 1932 1975 1949 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? સાહિત્ય વિજ્ઞાન કલા પત્રકારત્વ સાહિત્ય વિજ્ઞાન કલા પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? રાંચી ઈમ્ફાલ ઐઝવાલ ગુવાહાટી રાંચી ઈમ્ફાલ ઐઝવાલ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર સોનમર્ગ ગુલમર્ગ પહલગામ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP