સામાન્ય વિજ્ઞાન (General Science) ઇલેકટ્રીક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે.... 25 mA 50 mA 3 mA 15 mA 25 mA 50 mA 3 mA 15 mA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? જેમિસન સોહિણી ચાવલા કિરણ બેદી કલ્પના ચાવલા જેમિસન સોહિણી ચાવલા કિરણ બેદી કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઈંચ બરાબર કેટલા સેન્ટિમીટર ? 2.15 2.61 2.54 1.75 2.15 2.61 2.54 1.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP