સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? શુક્ર મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? સ્વાદુપિંડ અને યકૃત ફેફસા અને ઉદરપટલ મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ સ્વાદુપિંડ અને યકૃત ફેફસા અને ઉદરપટલ મૂત્રપિંડ અને ચામડી હૃદય અને રક્તવાહિનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીઓની રસીના શોધક કોણ હતા ? જોનલ ઈ.સાલ્ક લિયોન એડવર્ડ જેનર જ્હોન એન્ડર્સ જોનલ ઈ.સાલ્ક લિયોન એડવર્ડ જેનર જ્હોન એન્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ ફ્રાન્સ-હેમીંગ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ ફ્રાન્સ-હેમીંગ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ? ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - એ ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? આઠ પાંચ નવ ચાર આઠ પાંચ નવ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP