કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં નિધન પામેલા ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ? લક્ષ્ય સેન શરથ કમલ અચંતા આર. પ્રજ્ઞાનંદ નિખત ઝરીન લક્ષ્ય સેન શરથ કમલ અચંતા આર. પ્રજ્ઞાનંદ નિખત ઝરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? રાજનાથસિંહ અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે તાજેતરમાં ક્યા બ્લોકના વિજ્ઞાન અને ટેકનોલોજી ફંડમાં 5 મિલિયન ડોલરના યોગદાનની ઘોષણા કરી ? ASEAN SAARC BIMSTEC NDB ASEAN SAARC BIMSTEC NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ વીગન દિવસ (World Vegan Day) ક્યારે મનાવાય છે ? 2 નવેમ્બર 4 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર 2 નવેમ્બર 4 નવેમ્બર 1 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પુસ્તક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી’ પુસ્તક લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને આ પુસ્તક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી’ પુસ્તક લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP