સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? ECG SPECT SQUID PET SCANNING ECG SPECT SQUID PET SCANNING ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ? આપેલ તમામ વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ વધુ પડતી ગરમી આપેલ તમામ વધુ પડતી ખાંડ પેકટીનનો અભાવ વધુ પડતી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ આયોડાઇડ કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઇડ કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ? હાડકાના ડોક્ટર મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ આંખના ડોક્ટર હાડકાના ડોક્ટર મગજના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ આંખના ડોક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ? પેટ્રોલ કાર આપેલ તમામ ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર પેટ્રોલ કાર આપેલ તમામ ઈલેક્ટ્રીક ઓવન પ્રેશર કુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? કલોરોફિલ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ કલોરોફિલ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP