કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ
સિંગાપુર
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં e-KUMBH (નોલેજ અનલીશ્ડ ઈન મલ્ટીપલ ભારતીય લેંગ્વેજીસ) પોર્ટલ લૉન્ચ કર્યું ?

મુંબઈ (મહારાષ્ટ્ર)
ભુવનેશ્વર (ઓડિશા)
હૈદરાબાદ (તેલંગાણા)
બેંગલુરુ (કર્ણાટક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP