ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. સજાતીય વ્યંજન વિસર્ગ વિજાતીય સજાતીય વ્યંજન વિસર્ગ વિજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ? છ સાત ત્રણ ચાર છ સાત ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખુદ પૈસા કમાઈને જુઓ એટલે કેમ વાપરવા તે સમજાશે. - રેખાંકિત પદ શું છે ? ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાર્થક' એટલે ___ પૃથ્વી પાદડું સફળ સારથી પૃથ્વી પાદડું સફળ સારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP