કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કાર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એનાયત કરાય છે ? યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) વર્લ્ડ બેંક યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં શ્રી અટલબિહારી વાજપેઈના જન્મદિવસને 'સુશાસન દિવસ' તરીકે ઉજવવાનો પ્રારંભ ક્યારથી થયો હતો ? 2014 2013 2016 2015 2014 2013 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ? પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 16A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ ભારે વજનવાળો ટોર્પીડો કયો છે ? વરૂણાસ્ત્ર તક્ષક SMART શ્યેના વરૂણાસ્ત્ર તક્ષક SMART શ્યેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ? MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP