કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આફ્રિકાનો ટોચનો સંરક્ષણ નિકાસકાર દેશ ક્યો છે ? ભારત અમેરિકા રશિયા ચીન ભારત અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? રશિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? વિક્રમ-S ધવન-S પ્રારંભ-S કલામ-S વિક્રમ-S ધવન-S પ્રારંભ-S કલામ-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 375 461 562 576 375 461 562 576 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન કે.રાધાકૃષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP