કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વનું સૌથી ઊંચુ પોલિંગ બૂથ તાશીગેંગ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ ડેન્માર્ક નોર્વે અમેરિકા ઈંગ્લેન્ડ ડેન્માર્ક નોર્વે અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. પુસા નરેન્દ્ર કાલાનમક 1652 એક પણ નહીં આપેલ બંને પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 પુસા નરેન્દ્ર કાલાનમક 1652 એક પણ નહીં આપેલ બંને પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNICEF WHO WMO UNDP UNICEF WHO WMO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? ડૉ.A.P.J. અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ.A.P.J. અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP