કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ? ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેનામાંથી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ 1 નવેમ્બરે મનાવાય છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ આપેલ તમામ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? ત્રિપુરા નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘કર્મયોગી પ્રારંભ’ ક્યા વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ છે ? સરકારી કર્મચારી શિક્ષકો લેખકો માછીમારો સરકારી કર્મચારી શિક્ષકો લેખકો માછીમારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુદ્દમલાઈ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલો છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આપેલ તમામ તમિલનાડુ કર્ણાટક કેરળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ? ભારતીય તટરક્ષકદળ ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ભારતીય તટરક્ષકદળ ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP