કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યના અટિરાપટ્ટી અને મીનાક્ષીપુરમ ગામોને જૈવ વિવિધતા વિરાસત સ્થળ ઘોષિત કરાયા ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કઈ નદી પર ભારતનો પ્રથમ કેબલ-કમ-સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવશે ? કાવેરી નર્મદા ગંગા કૃષ્ણા કાવેરી નર્મદા ગંગા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના નવા અધ્યક્ષનું નામ જણાવો. રાજેશકુમાર શ્રીવાસ્તવ ઓમપ્રકાશસિંહ અનુરાગ શર્મા અરુણકુમારસિંહ રાજેશકુમાર શ્રીવાસ્તવ ઓમપ્રકાશસિંહ અનુરાગ શર્મા અરુણકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science day for Peace and Development) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? કોચીન ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોચીન ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેટલા ખેલાડીઓને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરાઈ ? 30 20 25 15 30 20 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP