કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓડિશા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ?

આપેલ તમામ
ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ
કલાઈમેટ એક્શન નેટવર્ક
જર્મનવોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ?

વાલ્લી
સોંગ ઓફ ધ સોઈલ
ટોમ્બ ઓફ સેન્ડ
ધ પેરેડાઈસ ઓફ ફૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP