કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NITI આયોગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ? INS કોચી INS કવરતી આપેલ તમામ INS સુમેધા INS કોચી INS કવરતી આપેલ તમામ INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? નિધી આહુજા ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા નિધી આહુજા ચાહત અરોરા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICMR - NARFBR (National Animal Resource Facility for Biomedical Research)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? રાંચી નાગપુર જબલપુર હૈદરાબાદ રાંચી નાગપુર જબલપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે ‘કલાઈમેથોન 2022’માં પુરસ્કાર જીત્યો ? તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ? આપેલ તમામ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન સ્વચ્છ ભારત મિશન આપેલ તમામ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP