કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ?

ઈજિપ્ત
ઈરાન
સાઉદી અરેબિયા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ?

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય
નાણાં મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP