સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? પાણી સ્ટાર્ચ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પાણી સ્ટાર્ચ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી નાઇટ્રોજન વાયુથી ઓઝોન વાયુ વધવાથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? ન્યુટન જુલ અર્ગ ડાઈન ન્યુટન જુલ અર્ગ ડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય પૃથ્વી ચંદ્ર પ્લુટો સૂર્ય પૃથ્વી ચંદ્ર પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? શકરીયા મૂળા આદુ વડની વડવાઈ શકરીયા મૂળા આદુ વડની વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP