સામાન્ય વિજ્ઞાન (General Science)
PFA નું પૂરું નામ શું છે ?

પ્રીવેન્શન ઓફ ફેટ એડલ્ટ્રેશન એકટ
પરમીટેડ ફુડ એડીટીવ્સ એકટ
પ્રીઝર્વેશન ઓફ ફુડએડલ્ટ્રેશન એકટ
પ્રીવેન્શન ઓફ ફૂડએડલ્ટ્રેશન એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ?

રાઈઝોપસ
પ્લેનેરિયા
સ્પાયરોગાયરા
પ્લાઝમોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP