કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? રાજસ્થાન આસામ ઓડિશા મેઘાલય રાજસ્થાન આસામ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા મ્યાનમાર ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ બેંકે બેંકર્સ બેંક ઓફ ધ યર એવોર્ડ 2022 જીત્યો ? કેનેરા બેંક HDFC બેંક Axis બેંક કોટક મહિન્દ્રા બેંક કેનેરા બેંક HDFC બેંક Axis બેંક કોટક મહિન્દ્રા બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવાય છે ? 27 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર 27 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? પ્રોંગહોર્ન હિમાલયન યાક બ્લુશીપ કસ્તુરી હરણ પ્રોંગહોર્ન હિમાલયન યાક બ્લુશીપ કસ્તુરી હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ? ઈશાન કિશાન વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ઈશાન કિશાન વિરાટ કોહલી રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP