કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ ક્યા કરાયું ? મેઘાલય સિક્કિમ આસામ મિઝોરમ મેઘાલય સિક્કિમ આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સગર્ભા મહિલાઓ માટે ‘સ્વસ્થગર્ભ’ મોબાઈલ એપ વિકસિત કરી ? IIT રુડકી એક પણ નહીં આપેલ બંને AIIMS દિલ્હી IIT રુડકી એક પણ નહીં આપેલ બંને AIIMS દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? UAE ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા UAE ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ? પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 27A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવકુમાર મિશ્રા રાજીવ લક્ષ્મણ કરંદીકર રાજેશકુમાર શર્મા મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજીવ લક્ષ્મણ કરંદીકર રાજેશકુમાર શર્મા મહેશકુમાર સબ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? બોમ્બે હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP