કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ? વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મેઘાલય મણિપુર અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મણિપુર અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સગર્ભા મહિલાઓ માટે ‘સ્વસ્થગર્ભ’ મોબાઈલ એપ વિકસિત કરી ? IIT રુડકી આપેલ બંને AIIMS દિલ્હી એક પણ નહીં IIT રુડકી આપેલ બંને AIIMS દિલ્હી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? પેરુ જાપાન માલદીવ ફીઝી પેરુ જાપાન માલદીવ ફીઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ? MSME મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP