કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લુસોફોન મહોત્સવ આયોજિત કરાયો ? મહારાષ્ટ્ર મણિપુર રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર મણિપુર રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ? ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા પ.બંગાળ છત્તીસગઢ મેઘાલય ત્રિપુરા પ.બંગાળ છત્તીસગઢ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર MK-III સ્ક્વોડ્રન ક્યા સ્થળે કમિશન કરાઈ ? ચેન્નાઇ મુંબઈ પોરબંદર વિશાખાપટ્ટમ ચેન્નાઇ મુંબઈ પોરબંદર વિશાખાપટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? નવી દિલ્હી એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા નવી દિલ્હી એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP