કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ? આપેલ તમામ INS સુમેધા INS કવરતી INS કોચી આપેલ તમામ INS સુમેધા INS કવરતી INS કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) યુરોપિયન યુનિયનના સભ્યો મલ્ટિનેશનલ કોર્પોરેશન પર કેટલા ટકા ટેક્સ લાદવા સંમત થયા ? 18% 10% 14% 15% 18% 10% 14% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ન્યૂ દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તી કરવામાં આવી ? પુષ્યેષ શર્મા નિલેષ ઉપાધ્યાય મહેશ મિશ્રા હેમંત ગુપ્તા પુષ્યેષ શર્મા નિલેષ ઉપાધ્યાય મહેશ મિશ્રા હેમંત ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મેઘાલય અરૂણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે ‘કલાઈમેથોન 2022’માં પુરસ્કાર જીત્યો ? કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? મિઝોરમ હરિયાણા મેઘાલય પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP