કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના નાણાં મંત્રી તરીકે કોણે શપથ લીધા ? કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપુત કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ? ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) ક્યારે મનાવાય છે ? 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 19 ડિસેમ્બર 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવાય છે ? 27 નવેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 27 નવેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? આપેલ બંને અટલ ઈનોવેશન મિશન (AIM) એક પણ નહીં UNDP ઈન્ડિયા આપેલ બંને અટલ ઈનોવેશન મિશન (AIM) એક પણ નહીં UNDP ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP