કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ મુળુ બેરા કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ મુળુ બેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? અમેરિકા જર્મની રશિયા ફ્રાન્સ અમેરિકા જર્મની રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ? બિહાર નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા બિહાર નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ ટિએન્ટો અલ ટી અલ રિહલા અલ હિલ્મ અલ ટિએન્ટો અલ ટી અલ રિહલા અલ હિલ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP