કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ? ઈંગ્લેન્ડ સિંગાપુર બાંગ્લાદેશ શ્રીલંકા ઈંગ્લેન્ડ સિંગાપુર બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? દ.કોરિયા રશિયા જાપાન ફ્રાન્સ દ.કોરિયા રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૌસેના દિવસ (Indian Navy Day) ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? ઓમેઝ નેસ્ટા ઈન્ફ્રાચેઈન સોશિયલ આલ્ફા ઓમેઝ નેસ્ટા ઈન્ફ્રાચેઈન સોશિયલ આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP