કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સાહિત્યકાર વૈજ્ઞાનિક પર્યાવરણ વિદ્ સંગીતકાર સાહિત્યકાર વૈજ્ઞાનિક પર્યાવરણ વિદ્ સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય છત્તીસગઢ પ.બંગાળ ત્રિપુરા મેઘાલય છત્તીસગઢ પ.બંગાળ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? ઈન્ફ્રાચેઈન નેસ્ટા ઓમેઝ સોશિયલ આલ્ફા ઈન્ફ્રાચેઈન નેસ્ટા ઓમેઝ સોશિયલ આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ઝાયડસ બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ઝાયડસ બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) PETA ઈન્ડિયાનો પર્સન ઓફ ધ યર 2022નો ખિતાબ કોને એનાયત કરાયો ? મલાઈકા અરોરા સોનાક્ષી સિન્હા આલિયા ભટ્ટ ક્રિતી સેનન મલાઈકા અરોરા સોનાક્ષી સિન્હા આલિયા ભટ્ટ ક્રિતી સેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP