સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી ? 2015 2014 2017 2012 2015 2014 2017 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરીના બીચ ક્યાં આવેલો છે ? ચેન્નાઈ કલકત્તા મુંબઈ ગોવા ચેન્નાઈ કલકત્તા મુંબઈ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે ? અંગારવાયુ નાઇડ્રોજન ઓક્સિજન કલોરિન અંગારવાયુ નાઇડ્રોજન ઓક્સિજન કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ? ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ? સ્નેહરશ્મિ સ્વૈર વિહારી પ્રિયદર્શી ઉશનસ્ સ્નેહરશ્મિ સ્વૈર વિહારી પ્રિયદર્શી ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP