કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? સાઉદી અરેબિયા UAE કતાર ઈરાન સાઉદી અરેબિયા UAE કતાર ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવકુમાર મિશ્રા મહેશકુમાર સબ્રવાલ રાજીવ લક્ષ્મણ કરંદીકર રાજેશકુમાર શર્મા રાજીવકુમાર મિશ્રા મહેશકુમાર સબ્રવાલ રાજીવ લક્ષ્મણ કરંદીકર રાજેશકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) SAARC ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT કાનપુર IIT બોમ્બે IIT ખડગપુર IIT ગુવાહાટી IIT કાનપુર IIT બોમ્બે IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP