કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ?

મહારાષ્ટ્ર
આસામ
લદાખ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો ?

રોવિગ
ટ્રેક સાયકિલંગ
એક પણ નહીં
તીરંદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ?

અદાણી એન્ટરપ્રાઈઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
તાતા સ્ટીલ
TCS

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP