કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ?

જમ્મુ કાશ્મીર
લદાખ
હિમાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?

ગુરુગ્રામ
ઉડુપી
બેંગલોર
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

અમદાવાદ
સારંગપુર
સુરત
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ?

પ્રોંગહોર્ન
હિમાલયન યાક
કસ્તુરી હરણ
બ્લુશીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP