કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? વારાણસી નવી દિલ્હી કોચી મુંબઈ વારાણસી નવી દિલ્હી કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ? આયરલેન્ડ ઈન્ડોનેશિયા ફિઝિ ન્યૂઝિલેન્ડ આયરલેન્ડ ઈન્ડોનેશિયા ફિઝિ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? ઓડિશા આસામ રાજસ્થાન મેઘાલય ઓડિશા આસામ રાજસ્થાન મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP