કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ?

અરુણાચલ પ્રદેશ
મણિપુર
હિમાચલ પ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું.
આપેલ બંને
WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
ગોવા
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP