કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? મેઘાલય હરિયાણા પંજાબ મિઝોરમ મેઘાલય હરિયાણા પંજાબ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યના ભદ્રાચલમ મંદિરોમાં તીર્થયાત્રા સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી ? તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડોકરા ધાતુ શિલ્પ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (INC)ની સ્થાપના ક્યા થઈ હતી ? દિલ્હી કોલકાતા બોમ્બે મદ્રાસ દિલ્હી કોલકાતા બોમ્બે મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP