કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશો 'નો મની ફોર ટેરર મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ' માટે કાયમી સચિવાલય સ્થાપવાની ઓફર કરી ? ભારત ઈન્ડોનેશિયા અમેરિકા જાપાન ભારત ઈન્ડોનેશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ? ઓસ્ટ્રેલિયા માલદીવ જાપાન ન્યુઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા માલદીવ જાપાન ન્યુઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? બેંગલુરુ ઈન્દોર અમદાવાદ મુંબઈ બેંગલુરુ ઈન્દોર અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? મિઝોરમ આસામ ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ આસામ ત્રિપુરા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP