કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ? શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને વડનગર મોઢેરાનું સૂર્યમંદિર શેત્રુંજય પર્વત મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને વડનગર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? ગોવા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ગોવા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ હિમાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 8 5 10 7 8 5 10 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગ્રીન સ્ટાર્ટ અપ ટ્રી ટેગે ‘કલાઈમેથોન 2022’માં પુરસ્કાર જીત્યો ? કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મણિપુર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP