Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર સમુદ્રયાન મિશન ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે ?

વર્ષ 2026
વર્ષ 2024
વર્ષ 2030
વર્ષ 2027

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં પેરુ પેરા-બેડમિન્ટન ઈન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો ?

સુશાંત મલ્હોત્રા
સુકાંત કદમ
સિદ્ધાર્થ કુંડુ
સુનિલ ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?

મહારાષ્ટ્ર
સૌરાષ્ટ્ર
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP