કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) TB કન્ટ્રોલ પ્રોગ્રામ માટે ક્યા રાજ્યને પુરસ્કાર એનાયત કરાયો ? મેઘાલય મણિપુર રાજસ્થાન ત્રિપુરા મેઘાલય મણિપુર રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગમોચાને GI ટેગ મળ્યો ? આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? બ્રાઝિલ ભારત બેલ્જિયમ બાંગ્લાદેશ બ્રાઝિલ ભારત બેલ્જિયમ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ અમેરિકા રશિયા જર્મની ફ્રાન્સ અમેરિકા રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ UAE સાઉદી અરેબિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP