કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ન્યૂ દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તી કરવામાં આવી ? પુષ્યેષ શર્મા નિલેષ ઉપાધ્યાય મહેશ મિશ્રા હેમંત ગુપ્તા પુષ્યેષ શર્મા નિલેષ ઉપાધ્યાય મહેશ મિશ્રા હેમંત ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન ગડકરી ઈમરાન ખાન શેખ હસિના એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી ઈમરાન ખાન શેખ હસિના એમ.કે. સ્ટાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ? ટોયોટા મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ TATA ટોયોટા મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ TATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ એક પણ નહીં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ એક પણ નહીં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય પહેલને જૈવવિવિધતા અંગેના સંમેલન (CBD) માટેની COP15 દ્વારા માન્યતા પ્રદાન કરાઈ ? અટલ ઈનોવેશન મિશન નમામિ ગંગે સ્વચ્છ ભારત મિશન સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન નમામિ ગંગે સ્વચ્છ ભારત મિશન સ્ટાર્ટઅપ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP