ચેઈન રૂલ (Chain Rule)
એક રસ્તાનું સમારકામ કરતાં 39 માણસોને દિવસના 5 કલાક પ્રમાણે 12 દિવસ લાગે છે. જો 30 માણસો રોજના 6 કલાક પ્રાણે કામ કરે, તો તે કામ પુરું કરતાં કેટલાં દિવસ લાગે ?

13
14
15
10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?

11
9
10
8

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ?

15 દિવસ
11 દિવસ
6 દિવસ
9 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ ?

14
13
22
11

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ?

રૂ. 2540
રૂ. 2100
રૂ. 2520
રૂ. 2510

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ?

7
1
7/2
49

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP