કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં ભારતના ભોજનનો ક્રમ કેટલામો છે ? પાંચમો પ્રથમ સાતમો બીજો પાંચમો પ્રથમ સાતમો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? મ્યાનમાર ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા મ્યાનમાર ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ શરૂ કરનારું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ક્યું છે ? મિઝોરમ મેઘાલય સિક્કિમ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય સિક્કિમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? બેંગલુરુ વારાણસી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ વારાણસી મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ? સાઉદી અરેબિયા UAE ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉદી અરેબિયા UAE ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કોલંબિયાના બોગોટામાં આયોજિત 2022 IWF વર્લ્ડ ચેમ્પિયન શિપમાં ક્યા ભારતીય મહિલા વેઈટલિફટરે સિલ્વર મેડલ જીત્યો ? પૂનમ યાદવ કુંજરાની દેવી મીરાબાઈ ચાનુ બિંદિયારાની દેવી પૂનમ યાદવ કુંજરાની દેવી મીરાબાઈ ચાનુ બિંદિયારાની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP