કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યના ભદ્રાચલમ મંદિરોમાં તીર્થયાત્રા સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? બોમ્બે હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 101 89 87 55 101 89 87 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ભારત નેપાળ બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? વારાણસી મુંબઈ નવી દિલ્હી કોચી વારાણસી મુંબઈ નવી દિલ્હી કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP