કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? મુંબઈ નવી દિલ્હી વારાણસી કોચી મુંબઈ નવી દિલ્હી વારાણસી કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ? વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. એક પણ નહીં ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. આપેલ બંને તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. એક પણ નહીં ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 91મો 112મો 41મો 110મો 91મો 112મો 41મો 110મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ફ્રેન્ડસ ઓફ લાઈબ્રેરી’ યોજના શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP