કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓનલાઈન ગેમિંગ અને તેના મધ્યસ્થોની નોડલ એજન્સી કઈ છે ? C-DAC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય C-DAC યુવા બાબતો અને રમતગમત મંત્રાલય NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સશસ્ત્ર દળ ઝંડા દિવસ (Armed Forces Flag Day) ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? રાજસ્થાન મેઘાલય ઓડિશા આસામ રાજસ્થાન મેઘાલય ઓડિશા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અલ્ટ્રાટેક ACC લિ. L & T અંબુજા અલ્ટ્રાટેક ACC લિ. L & T અંબુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? મુંબઈ નવી દિલ્હી કોચી વારાણસી મુંબઈ નવી દિલ્હી કોચી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP