કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહામારી માટેની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Epidemic Preparedness) ક્યારે મનાવાય છે ? 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? મેઘાલય રાજસ્થાન ઓડિશા આસામ મેઘાલય રાજસ્થાન ઓડિશા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય પહેલને જૈવવિવિધતા અંગેના સંમેલન (CBD) માટેની COP15 દ્વારા માન્યતા પ્રદાન કરાઈ ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન સ્વચ્છ ભારત મિશન નમામિ ગંગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન સ્વચ્છ ભારત મિશન નમામિ ગંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર નાગાલેન્ડ ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP