સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.H) મણિપુર I) મેઘાલય J) તેલંગણા K) આસામ 1) હૈદરાબાદ 2) દીસપુર 3) શિલૉંગ 4) ઈમ્ફાલ H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 H-4, I-1, J-3, K-4 H-4, I-3, J-1, K-2 H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 H-4, I-1, J-3, K-4 H-4, I-3, J-1, K-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? શારીરિક વિકાસ ભાષા વિકાસ સામાજિક વિકાસ બૌદ્ધિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ સામાજિક વિકાસ બૌદ્ધિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? વડોદરા પંચમહાલ નર્મદા દાહોદ વડોદરા પંચમહાલ નર્મદા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP