• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં બેન્જામિન નેતન્યાહુએ ક્યા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ?

ઈઝરાયેલ
ઓસ્ટ્રેલિયા
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ?

કઝાખસ્તાન
રશિયા
બેલ્જિયમ
UK

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ?

ઉત્તરાખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ?

2018
2016
2019
2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવાય છે ?

4 જાન્યુઆરી
9 જાન્યુઆરી
8 જાન્યુઆરી
10 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

૫.બંગાળ
બિહાર
ઝારખંડ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) વાક્યના પ્રકારો નિપાત કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંધિ (Conjunction) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US